પત્ની : આપણા લગ્નને આટલા બધા વર્ષ થઈ ગયા પણ તમે મને કાંઈ નથી આપ્યું.
પતિ : દિલ તો આપ્યું છે મારી જાન, હવે બીજું શું જોઈએ?
પત્ની (રોમાન્ટિક થઈને ફિલ્મી અંદાજમાં) : નહિ જાનું, કોઈ સોને કી ચીજ દો ના.
પતિ : તો આજે સાંજે નવું તકિયું લઇ આવીશ, શાંતિ સે સોના.