“વાણી” જ એકમાત્ર એવી વસ્તુ છે, જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે. બાકી “ચેહરો” તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે.