કાંઈક મેળવવા માટે કાંઈક ખોવું નહીં,
પણ કાંઈક કરવું પડે છે સાહેબ…
સબંધ તુલસી જેવા હોય છે સાહેબ,
જેટલી માવજત કરશો એટલા જ તાજા રહેશે…
જ્યાં તમે બીજું કઈ ના કરી શકો,
ત્યાં એક કામ ચોક્કસ કરો “પ્રયત્ન”..
શુભ સવાર
ગમી જઈએ છીએ બધાને…
એ પણ નથી ગમતું ઘણા ને…!
શુભ સવાર
સફર કેટલો હશે એતો ખબર નહીં સાહેબ,
પણ તમારી સાથે જેટલો પણ હશે યાદગાર હશે….
વર્ષોથી કહેવાય છે કે ઘર એક મંદિર છે,,
ને આજે તમે એ ઘર મા સુરક્ષિત છો…..
શુભ સવાર
વેચી નાખે એવા તો હજાર મળશે,
પણ કોઈ આપણા માટે ખર્ચાઈ જાય તો એની કદર કરજો….
સફર કેટલો હશે એતો ખબર નહીં સાહેબ,
પણ તમારી સાથે જેટલો પણ હશે યાદગાર હશે…..
પ્રાચીન કાળમાં આજના દિવસે લોકો બહાર ફરવા જતા હતા….
સાચા સંબંધો નો સાર કેટલો,
વગર બોલે વેદના વંચાય એટલો…