બોસ : તું તારે ઘેર લગ્ન છે, એવું કહીને રજા પર ગયો હતો. જેના લગ્ન હતા એના ફોટા બતાવ… ભૂરો : સાહેબ, તુલસી વિવાહ હતાં..